Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

એક તરફ ગાંધીનગર મહાનગરપાલીકાની ચૂંટણી ઘોષિત થઇ ચૂકી છે. આચાર સંહીતા લાગુ થઇ ચૂકી છેને બીજી તરફ કોરોનાનો ફેલાવો અહીંયા દિનપ્રતિદિન વધી રહ્યો છે. સતત કોરોનાના નવા કેસમાં વધારો થઇ રહ્યો છે.  ગાંધીનગરના જે કોરોના ટેસ્ટ યુનિટોમાં એક સમયે કાગડા ઉડતા હતા ત્યાં આજે લાંબી લાંબી કતારો જોવા મળી હતી. સેકટર -21ના કોરોના ટેસ્ટ સેન્ટરમાં તો ટેસ્ટિંગ માટે લગભગ એક કિલોમીટર લાંબી લાઇનો જોવા મળી હતી.  તો બીજી તરફ ગાંધીનગરમાં જ્યાં નેતાઓ અને વીવીઆઇપી અધિકારીઓ રોકાય છે અને બેઠકો કરે છે તે સર્કિટ હાઉસમાં મેનેજર સહિત 15 કર્મચારીઓનો કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતું થઇ ગયું છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ