ગાંધીનગર જિલ્લાના સાંતેજ-વડસર રોડ પર આવેલા મિલન એસ્ટેટમાં નવી બની રહેલી ફેક્ટરીમાં શ્રમિકો શેડ બની રહ્યા હતા. જે દરમિયાન આઠ શ્રમિકો લોખંડની સીડી ઉંચકીને લઇ જઇ રહ્યા હતા આ દરમિયાન ઉપરથી પસાર થતા હાઇટેન્શન વીજવાયરને અડી જતાં દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનામાં 5 શ્રમિકોના ઘટનાસ્થળે મોત થયા. મૃતકોમાં ચાર મજૂરો અમદાવાદના રહેવાસી છે.