-
અગાઉનું બ્રિટન કે આજનું ઇંગ્લેન્ડ કે યુ.કે.ના તે વખતના અંગ્રેજ શાસકોએ ભારતને 200 વર્ષ ગુલામીની બેડીઓમાં જકડી રાખ્યું હતું. ગુજરાતના મહામાનવ એવા મોહનદાસ કરમચંદ ગાંધીજીએ બ્રીટીશ હકૂમતને ભારતમાંથી હાંકી કાઢીને ભારતને આઝાદી અપાવી એ મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતીએ યુ.કે.ના લંડન શહેરના પિકાડિલી સર્કસ ચાર રસ્તા પર એક વિશાળ હોર્ડિંગમાં ગાંધીજીના ડીજીટલ ફોટો એક પછી એક રજૂ કરાયા ત્યારે લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું.