Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

2 ઓક્ટોબરે ગાંધી જયંતી પર લેહમાં હાથથી બનેલા દુનિયાના સૌથી મોટા ખાદીના તિરંગાનુ અનાવરણ કર્યુ. આ તિરંગાને લેહની જનસ્કાર પહાડી પર લગાવવામાં આવ્યો. આનુ વજન 1400 કિલો ગ્રામ છે. આની લંબાઈ 225 ફૂટ અને પહોળાઈ 125 ફૂટ છે. 
આ ધ્વજ ખાદી વિકાસ બોર્ડ અને મુંબઈની પ્રિન્ટિંગ કંપનીના સહયોગથી બનાવવામાં આવ્યો. ખાદીથી બનેલા આ તિરંગાનુ અનાવરણ સેના પ્રમુખ જનરલ એમ એમ નરવણે અને લદ્દાખના લેફ્ટિનન્ટ ગવર્નર આર કે માથુરે કર્યુ. આ ધ્વજ 8 ઓક્ટોબરે એરફોર્સ ડે પર હિંડન લઈ જવાશે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ