પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર વચ્ચે હવે કોંગ્રેસની ટોચની નેતાગીરી પર કોંગ્રેસના જ નેતાઓ સવાલો ઉઠાવવા લાગ્યા છે. કોંગ્રેસના વરીષ્ઠ નેતા અને સુપ્રીમ કોર્ટના જાણિતા વકીલ કપિલ સિબ્બલે કહ્યું છે કે ગાંધી પરિવારે હવે નેતાગીરી છોડી દેવી જોઇએ. સિબ્બલે આ નિવેદન સોનિયા, રાહુલ અને પ્રિયંકા ગાંધીને ધ્યાનમાં રાખીને કર્યું હતું.