અમદાવાદના ગાંધીઆશ્રમ સામે આવેલી મહાત્મા ગાંધી આશ્રમ શાળામાં વાષિઁક પરીક્ષા દરમ્યાન પરીક્ષાના જ નિયમો નેવે મૂકીને ફિલ્મનું શૂટિંગ આખો દિવસ ચલાવાયુ હતુ. જેનાથી વાર્ષિક પરીક્ષામા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પરેશાન થઈ ગયા હતાં. `જોકર ફેમીલી` નામની ફિલ્મનું શુટિંગ શુક્રવારે આખીરાત ચાલવાનું હતું. પણ વાલીઓએ શુટિંગ બંધ કરાવીને આજે સ્કુલ બોર્ડમાં ફરિયાદ કરી છે. વાલીઓએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે પરિક્ષા ચાલુ હોય ત્યારે સ્કુલ બોર્ડ મંજૂરી કઈ રીતે આપી શકે.