કર્ણાટકથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં એક ગમખ્વાર અકસ્માત થયો છે. મળતી માહિતી અનુસાર, શાકભાજીથી ભરેલો ટ્રક પલટી જતા આ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે. જ્યારે 16 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

Copyright © 2023 News Views