કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે રાજસ્થાના ડુંગરપુરના સાગવાડામાં સામાન્ય જનસભાને સંબોધન કર્યું હતું. સભાને સંબોધન કરતા રાહુલ ગાંધી વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, વિજય માલ્યાએ પોતે કહ્યું છે કે દેશ છોડતા પહેલા તે તત્કાલીન નાણાંમંત્રી અરૂણ જેટલીને મળીને ગયા હતા. ભાજપ સરકારને ખબર હોવા છતાં પણ મૌન છે. રાહુલે કહ્યું કે, પીએમ મોદી પોતાને દેશના ચોકીદાર ગણાવે છે પણ હું કહ્યું છે કે ‘ગલી ગલી મે શોર હે, દેશનો ચોકીદાર ચોર હૈ’.