કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે જી-23 નેતાઓ પર નિશાન સાધ્યુ. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠક બાદ પણ સી-23 ગ્રૂપના નેતા વારંવાર બેઠક કરી રહ્યા છે. તેમનો હેતુ પાર્ટી તોડવાનો લાગી રહ્યો છે. તેમણે એ પણ કહ્યુ કે સમગ્ર કોંગ્રેસમાં કોઈ પણ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને કમજોર કરી શકશે નહીં, પાર્ટીના તમામ લોકો તેમની સાથે ઉભા છે.