દુનિયા કોરોનાવાયરસની મહામારીનો સામનો કરી રહી છે. આ વચ્ચે વડાપ્રધાને ગુરૂવારે એક વૈશ્વિકરણ અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ને રિફોર્મની વાત કરી. જ્યારે G-20ના દેશોએ કોરોનાવાયરસથી બગડતી દુનિયાની અર્થવ્યવસ્થા માટે 5 ટ્રિલિયન અમેરિકન ડોલર આપવાની જાહેરાત કરી છે.
શક્તિશાળી G-20 સમૂહએ આહ્વાન કર્યું છે કે, વૈશ્વિક સમૃદ્ધિ અને સહયોગના કેન્દ્રમાં આર્થિક લક્ષ્યની જગ્યાએ માનવીને રાખે.
G-20ના દેશોએ કોવિડ19ના સામાજિક અને આર્થિક પ્રભાવનો મુકાબલો કરવા માટે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં 5 ટ્રિલિયન અમેરિકન ડોલરની મદદની વાત કરી છે.