પૂર્વ નાણા મંત્રી અરૂણ જેટલીનાં નશ્વર શરીરને એમ્સથી ઘરે લઇ જવામાં આવી રહ્યું છે. બીજેપી નેતા સુધાંશુ મિત્તલનાં જણાવ્યા પ્રમાણે રવિવારનાં બપોરે નિગમબોધ ઘાટમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જેટલીનું નિધન બપોરે 12 વાગ્યે ને સાત મિનિટ પર એમ્સમાં થયું હતુ. કેટલાક સમયથી તેમની સારવાર ચાલી રહી હતી. તેઓ 9 ઑગષ્ટનાં એમ્સમાં દાખલ થયા હતા.
એમ્સમાં ઔપચારિકતાઓ બાદ જેટલીનાં નશ્વર શરીરને તેમના કૈલાશ કૉલોની સ્થિત આવાસ પર લઇ જવામાં આવ્યો. રવિવાર સવારે તેમના નશ્વર શરીરને બીજેપી મુખ્ય મથકે લાવવામાં આવશે, જ્યાં રાજકીય દળોનાં નેતા તેમને અંતિમ વિદાય આપશે. બીજેપી મુખ્ય મથકથી તેમના નશ્વર દેહને અંતિમ સંસ્કાર માટે નિગમબોધ ઘાટ લઇ જવામાં આવશે.