પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના અંતિમ સંસ્કાર લોધી સ્મશાન ઘાટ ખાતે થયા. આ દરમિયાન રાજકીય સન્માન સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી. તેમના દીકરા અભિજીત બેનર્જીના હસ્તે તેમને અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવી.
પ્રણવ દાના પૂરા રાજકીય સન્માનની સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા જેમાં કોરોના ગાઇડલાઇન્સનું કડક પાલન કરવામાં આવ્યું. સ્મશાન ઘાટ પર તેમના દીકરા અભિજીત બેનર્જી અને પરિવારના બાકી સભ્યો પીપીઈ કિટ પહેરીને જોવા મળ્યા.