કુન્નૂર હેલિકોપ્ટર દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહના અંતિમ સંસ્કાર 17 ડિસેમ્બરના રોજ ભોપાલ ખાતે સંપૂર્ણ રાજકીય-સૈન્ય સન્માન સાથે કરવામાં આવશે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે, અમર શહીદના પરિવારને તેઓ એક કરોડ રૂપિયાની સન્માન નિધિ ભેટ કરશે.