આરટીઓ ને લગતા કામો માં જેઓ ના ડ્રાઈવિંગ લાઈસન્સ બાકી છે તેવા લોકો માટે ખુશ ખબર છે કે કાચા ડ્રાઇવિંગ લાઇસન્સની ટેસ્ટ માટે હવે વેઈટિંગ નહીં કરવું પડે અને હવે નજીક માં જ આવેલી આઇ.ટી.આઇ. કચેરીએ સવારથી ટેસ્ટ લેવાનું શરૂ થયું છે. અગાઉ બપોરે 2.30 વાગ્યાથી સાંજે 5.30 વાગ્યા સુધી ટેસ્ટ લેવાતો હતો. પરંતુ હવે આઇ.ટી.આઇ.માં સવારે 9 વાગ્યાથી સાંજે 5.30 વાગ્યા સુધી અરજદારો ટેસ્ટ આપી શકશે. આર.ટી.ઓ.એ 43,200 નવી એપોઈન્ટમેન્ટ ખુલ્લી મૂકી છે.
આઇ.ટી.આઇ. કચેરીઓમાં હવે સવારે 9 વાગ્યાથી કાચા ડ્રાઈવિંગ લાઈસન્સ માટે કોમ્પ્યુટરની ટેસ્ટ લેવાશે. અત્યાર સુધી આઇ.ટી.આઇ. કચેરીમાં બપોરે 2.30 કલાક બાદ ટેસ્ટ લેવામાં આવતી હતી. પરંતુ હવે કચેરીનો સમય બદલીને સવારે 9થી સાંજે 5.30 કલાકનો કરી દેવામાં આવ્યો છે. આ સાથે જ વધુ અરજદારો કોમ્પ્યુટરની ટેસ્ટ આપી શકે તે માટે દરરોજની એક આઇ.ટી.આઇ. કચેરીમાં નવી 48 એપોઈન્ટમેન્ટ વધારી દેવાતાં અરજદારો તેનો લાભ લઇ શકશે.