કોવિડ-19 દરમિયાન પ્રથમ અને બીજા લોકડાઉનમાં બુક કરાયેલી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફલાઇટની ટિકિટોનું એરલાઇનો દ્વારા સંપૂર્ણ રિફંડ અપાશે, એમ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશકે સુપ્રીમ કોર્ટમાં મૂકેલી દરખાસ્તમાં કહ્યું હતું. અન્ય તમામ કેસમાં એરલાઇનો મુસાફરો પાસેથી ભેગા કરેલા પૈસાનું પંદર દિવસમાં વળતર આપી દેશે, એમ સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરેલી એક એફિડેવિટમાં ડીજીસીએ એ કહ્યું હતું.