મોટા આથી કૌભાંડો આચરીને દેશની મોટી સરકારી બેન્કોને કરોડોનો ચૂનો ચોપડનાર કૌભાંડીઓની મિલ્કતોને ટાંચમાં લઈ બેન્કોને હસ્તગત કરી બેન્કોને નુક્શાનની ભરપાઈ કરવામાં મદદ કરાશે. EDએ Rs 8441.5 કરોડની જપ્ત કરેલી સંપત્તિને જાહેર ક્ષેત્રની બેન્કોને સોંપી છે. આ મિલ્કો દ્વારા બેન્ક વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સીના કૌભાંડો દ્વારા બેંકોને નુકસાન સહન કરવું પડયુ છે તેની રિકવરી કરવામાં આવશે.
ED ના ત્વરિત પગલાંઓથી રૂ 18,170.02 કરોડની મિલ્કતો કબ્જે અને સીઝ કરી શકાય હતી જેમાં રૂ. 969 કરોડની મિલ્કતો વિદેશોમાં છે. એટેચ અને જપ્ત કરેલી રૂ 22,585.83 કરોડની સંપત્તિ બેંકની કુલ ખોટના 80.45% છે. ED દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે આ સંપત્તિનો નોંધપાત્ર હિસ્સો બોગસ સંસ્થાઓ / ટ્રસ્ટ / ત્રીજા વ્યક્તિઓ / સંબંધીઓ અને કંપનીઓના નામે રાખવામાં આવી હતી