Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સુપ્રીમ કોર્ટે ભાગેડુ વિજય માલ્યાને અવમાનના કેસમાં 4 મહિનાની જેલની સજા ફટકારી છે. કોર્ટે માલ્યા પર 2000 રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. જો દંડ નહીં ચુકવે તો 2 મહિનાની વધારાની સજા કરવામાં આવશે. એટલું જ નહીં, કોર્ટે વિજય માલ્યાને વિદેશમાં ટ્રાન્સફર કરાયેલા 40 મિલિયન ડોલર 4 અઠવાડિયામાં ચૂકવવાનો આદેશ આપ્યો છે જો નહીં કરે તો સંપત્તિ જપ્ત કરાશે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ