ભારતીય એજન્સીઓને ગુરુવારે મોટી સફળતા મળી છે. ૧૪,૦૦૦ કરોડના પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદીના પ્રત્યાર્પણને આખરે બ્રિટનની કોર્ટે મંજૂરી આપી દીધી છે. હવે ભાગેડૂ હિરા ઉદ્યોગપતિ નીરવ મોદીને ભારત લાવવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. મોદીને હવે ૨૮ દિવસમાં ભારતમાં લાવવાની કાર્યવાહી હાથ ધરાય તેવી શક્યતા છે. જોકે, મોદી પાસે બ્રિટનની સ્થાનિક કોર્ટના ચૂકાદાને બ્રિટિશ હાઈકોર્ટમાં પડકારવાની તક છે, તેમ થશે તો મોદીને ભારત લાવવાની પ્રક્રિયા ફરી વિલંબમાં પડશે.