વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્થિક ગૂનાઓ આચરીને દેશમાંથી ભાગી ગયેલા ભાગેડૂ ગૂનેગારોને ચેતવણીજનક સૂરમાં કહ્યું કે તેમના માટે દેશમાં પાછા ફરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. સરકાર તેમને પાછા લાવવા માટે રાજદ્વારી સહિત દરેક પ્રકારની ચેનલોનો ઉપયોગ કરી રહી છે. દરમિયાન વડાપ્રધાને ધન-સંપત્તિ અને રોજગારી પેદા કરનારા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા બેન્કોને સલાહ આપતાં તેમની બેલેન્સશીટની સાથે દેશની બેલેન્સ શીટ વધારવાના પ્રયાસો કરવા પણ જણાવ્યું હતું.