પંજાબ નેશનલ બેન્કના 13,500 કરોડના કૌભાંડમાં વોન્ટેડ હિરા વેપારી મેહુલ ચોકસી કેરેબિયન વિસ્તારમાં આવેલા ડોમિનિકા નામના બેટ પરથી પકડાઈ ગયો છે. સ્થાનિક પોલીસે તેની ધરપકડ કરી લીધી હોવાના અહેવાલ બાદ હવે તેને એન્ટિગા લાવવાના પ્રયાસો શરૂ થયા છે.
ડોમિનિકા પણ કેરેબિયન દરિયામાં આવેલો નાનકડો બેટ છે. છેલ્લા કેટલાક દિવસથી મેહુલ ચોકસી એન્ટિગા અને બર્બુડા બેટ પરથી ગુમ થઈ ગયો હતો. જે પછી એન્ટિગાની પોલીસ અને સરકારે તેને શોધવા માટે ઈન્ટરપોલની મદદ લીધી હતી.