પંજાબ નેશનલ બેંક ગોટાળા (PNB Scam)માં આરોપી અને ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીની લેટેસ્ટ તસવીરો સામે આવી છે. મેહુલ ચોકસી હાલમાં ડોમિનિકા પોલીસ ની કસ્ટડીમાં છે. તસવીરોમાં દેખાતો મેહુલ ચોકસી જેલના સળિયા પાછળ છે અને તેના હાથો પર ઈજાના નિશાન જોવા મળી રહ્યા છે. તેની આંખો ઘણી લાલ છે અને દેખાવ પરથી તે નબળો લાગી રહ્યો છે. આ દરમિયાન કતાર એક્ઝિક્યૂટિવના બોમ્બર્ડિયર ગ્લોબલ 5000 એરક્રાફ્ટના ડોમિનિકા પહોંચવાને લઈને અંદાજોનો દોર તેજ થઈ ગયો છે.