રવિવારના રોજ ફરી એક વખત પેટ્રોલ અને ડીઝલ મોંઘુ થયું છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત છઠ્ઠા દિવસે વધારો થયો છે. આજે પેટ્રોલની કિંમતમાં 30 થી 35 પૈસાનો વધારો થયો છે. તો બીજી તરફ ડીઝલના ભાવમાં 34 થી 38 પૈસાનો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે, તેલના ભાવ દરરોજ સવારે 6 કલાકે બહાર પાડવામાં આવે છે.