ઇંધણના સતત વધતા ભાવ પછી ખાદ્યાન્ન વસ્તુઓના ભાવ પણ સતત વધવાને પગલે સામાન્ય માનવી માટે જીવનનિર્વાહ મુશ્કેલી બનતું જાય છે. સરકાર દ્વારા આજે જારી કરાયેલા આંકડા અનુસાર ફેબુ્રઆરી, ૨૦૨૧માં રીટેલ ફુગાવો વધીને ૫.૦૩ ટકા થઇ ગયો છે. જાન્યુઆરી, ૨૦૨૧માં રીટેલ ફુગાવો ૪.૦૬ ટકા રહ્યો હતો.