આજે ફરીથી શાળાઓમાં ધોરણ 1થી 9નું ઓનલાઇનની સાથે ઓફલાઇન શિક્ષણકાર્ય (offline Education start) વાલીઓની સંમતિ સાથે શરૂ કરવામાં આવશે. શાળાઓમાં ફરી બાળકોનો અવાજ ગૂંજશે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસો ઘટતાં રાજ્ય સરકાર દ્વારા આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, જાન્યુઆરીમાં કેસ વધતા ઓફલાઇન શિક્ષણકાર્ય બંધ કરાયું હતું.