આ યોજનામાં બે લાખ સુધીની આવક ધરાવતા ગરીબ પરિવારની દીકરીઓને સરકાર સહાય આપશે. જેમાં બે દીકરીને સરકાર દ્વારા શિક્ષણ માટે સહાય આપવામાં આવશે. આ યોજનામાં બીજી ઓગસ્ટ અને ત્યાર બાદ જન્મ લેનારી દીકરીઓને પ્રથમ ધોરણમાં એડ્મિશન વખતે 4 હજાર રૂપિયા જ્યારે નવા ધોરણમાં પ્રવેશ વખતે 6 હજાર રૂપિયાની મદદ કરવામાં આવશે.
જ્યારે દીકરી 18 વર્ષની થશે ત્યારે ઉચ્ચ શિક્ષણ માટે કે લગ્ન સહાય રૂપે દીકરીને 1 લાખની સહાય આપવામાં આવશે. આ યોજનાના અમલ માટે આંગણવાડી, સીપીડીઓ કચેરી, ગ્રામ પંચાયત અને મહિલા બાળ અધિકારીઓની કચેરીમાં ફોર્મ વિતરણ પણ શરૂ થઈ ગયું છે. જેમાં કેટલીક શરતો રાખવામાં આવી છે. જેમાં દંપતીને વધુમાં વધુ બે દીકરીને યોજનાનો લાભ મળશે. પ્રથમ દીકરી અને બીજી દીકરીને લાભ મળશે. જો ત્રીજી દીકરી હશે તો તેને લાભ નહીં મળે. પ્રથમ દીકરો અને બીજી દીકરી હોય તો બીજી દીકરીને સહાય મળશે.