દેશમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનથી સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં આશરે 5 હજાર જેટલા કેસ સામે આવી ચુક્યા છે. પરંતુ આ બધા વચ્ચે રાહતના એક સમાચાર એ મળ્યા છે કે, હવે જો તમે આ નવા વેરિએન્ટથી સંક્રમિત થયા હશો તો તરત જ તેની તપાસ કરી શકશો. હકીકતે આજથી એટલે કે, 12મી જાન્યુઆરીથી ઓમિક્રોનની ટેસ્ટ કીટ ઓમિસ્યોર (OmiSure) માર્કેટ અને દુકાનોમાં ઉપલબ્ધ થઈ જશે.