અમદાવાદ શહેરમાં સતત વકરી રહેલી સ્થિતિ વચ્ચે અમદાવાદ પાલિકા અનેક નિર્ણયો લઈ રહ્યું છે. કોરોના બેડ વધારવાથી લઈને કોરોના ટેસ્ટ મામલે હવે એક મોટા અપડેટ સામે આવ્યા છે. અમદાવાદ
શહેરમાં RTPCR ટેસ્ટ વધારવા અનોખી પહેલ કરાઈ છે. આજે સવારે 8 વાગ્યાથી GMDC ગ્રાઉન્ડ ખાતે RTPCR ટેસ્ટ ડ્રાઈવ શરા કરવામાં આવનાર છે. AMC અને ન્યુબર્ગ સુપ્રાટેક લેબોરેટરી સાથે મળીને લોકોના ટેસ્ટિંગ કરાશે. જેમાં લોકો પોતાના વાહનમાં બેસીને પણ RTPCR ટેસ્ટ કરાવી શકાશે. એટલુ જ નહિ, આ ટેસ્ટના રિપોર્ટ 24 થી 35 કલાકમાં મેઈલ કે વોટ્સઅપથી મળી શકશે.