Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

યુક્રેનના ચાર વિસ્તારો રશિયા સાથે સત્તાવાર જોડાશે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનની હાજરીમાં એક ખાસ કાર્યક્રમ યોજાશે. એ વખતે એ પ્રાંતના અલગ સંચાલકની પણ નિમણૂક થશે. ચારેય વિસ્તારોમાં જનમત સંગ્રહ બાદ આ નિર્ણય લેવાયો હોવાનું રશિયાએ કહ્યું હતું. જોકે, યુક્રેનના અધિકારીઓએ જનમત સંગ્રહ નકલી હોવાનું કહ્યું હતું.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ