અંડર એજ બાળકોને વાહન ચલાવતા પકડવા માટે અમદાવાદ પોલીસે બુધવારથી ખાસ ડ્રાઈવ શરુ કરી છે. જેમાં હેલ્મેટ, લાઈસન્સ તેમજ કાગળો વગર જો કોઇ બાળક પકડાશે તો રૂ.2 હજાર દંડ વસૂલ કરવામાં આવશે. કોઇ બાળક કે તેના માતા-પિતા ટ્રાફિક પોલીસ સાથે ઘર્ષણ કરશે તો બાળકના માતા-પિતા વિરુદ્ધ મોટર વ્હીકલ એક્ટની કલમ 199 મુજબ ગુનો નોંધાશે. જેમાં પોલીસ વાહન ડિટેઈન કરી લેશે અને માતા-પિતાને 3 વર્ષની સજા અને રૂ.25 હજાર દંડ ભરવો પડશે.