કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયે જાહેરાત કરી છે કે વર્ષ ૨૦૨૧-૨૨ના શૈક્ષણિક સત્રથી ૩૧ સૈનિક સ્કૂલમાં ઓબીસી-નોન ક્રિમિલેયર માટે ૨૭ ટકા બેઠકો અનામત રખાશે. અત્યારે સૈનિક સ્કૂલોમાં એસસીને ૧૫ ટકા, એસટીને ૭.૫ ટકા અને ડિફેન્સ કેટેગરી અંતર્ગત મિલિટરી કર્મચારીઓના સંતાનો માટે ૨૫ ટકા બેઠકો અનામત રખાય છે. આ અનામતો ઉપરાંત હવે ઓબીસીને ૨૭ ટકા અનામત અપાશે. આ સાથે સૈનિક સ્કૂલોમાં અનામતનું પ્રમાણ ૭૪.૫ ટકા પર પહોંચી જશે.
૭૪.૫ ટકા સૈનિક સ્કૂલમાં કુલ અનામત
૨૭ ટકા ઓબીસી
૧૫ ટકા એસસી
૭.૫ ટકા એસટી
૨૫ ટકા ડિફેન્સ કેટેગરી