દિલ્હી સરકારના સ્વાસ્થય મંત્રી સત્યેન્દ્ર કુમાર જૈન ઉપર મની લોન્ડરિંગનો આરોપ લાગતા તેમની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ હવે તેમની મુશ્કેલીઓ વધતી દેખાય છે. જાણકારી પ્રમાણે EDએ જૈનના નજીકના મિત્રના ઘરેથી 2.82 કરોડ રૂપિયા રોકડા અને મોટા પ્રમાણમાં સોનું જપ્ત કર્યું છે. EDને દરોડા દરમિયાન મોટી સંખ્યામાં રોકડની સાથે સોનાના બિસ્કીટ અને 133 સોનાના સિક્કા પણ મળ્યા છે.