દેશભરમાં હોળી-ધૂળેટી તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ ઉપરાંત અમેરિકાની ઉપરાષ્ટ્રપ્રમુખ કમલા હેરિસ સહિતના અનેક નેતાઓએ પણ હોળીની શુભકામનાઓ આપી છે.