ભારત સહિત સમગ્ર વિશ્વમાં આજે 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર દેશમાં અલગ-અલગ સ્થળો પર લોકો યોગ કરી રહ્યા છે. કોરોના વાયરસના કારણે બે વર્ષ બાદ યોગ દિવસ જાહેર રીતે ઉજવવામાં આવી રહ્યો છે. યોગ દિવસ નિમિત્તે ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP)ના જવાનોએ ઉત્તરાખંડથી અરુણાચલ પ્રદેશ સુધી હિમાલયના હિમાલયના પહાડો અને મેદાનોમાં યોગ કર્યા હતા. લદ્દાખ અને સિક્કિમમાં સૈનિકોએ બરફથી ઢંકાયેલા 17000 ફૂટ ઊંચા પર્વત પર સૂર્ય નમસ્કાર કર્યા હતા. દેશમાં લોકો યોગ દિવસ કેવી રીતે ઉજવે છે તેના પર એક નજર કરીએ.