દેશમાં વેચાતા બ્રાન્ડેડ ફૂડ આઈટમ ઉપર ત્યારે પાંચ ટકાના દરે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ની વસૂલાત કરવામાં આવે છે. હવેથી તેના બદલે પેકેટમાં વેચતા દરેક ખાદ્ય પદાર્થો, પીણાં ઉપર ટેક્સ લાદવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. ચંડીગઢ ખાતે જીએસટીના અમલને પાંચ વર્ષ તા.૧ જુલાઈએ પૂર્ણ થઇ રહ્યા છે ત્યારે જીએસટી કાઉન્સિલની બે દિવસની મહત્વની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે તેમાં એક રાજ્યથી બીજા રાજ્યમાં વેચાણ માટે જતું સોનું, ઘરેણા અને હીરા માટે ઈ-વે બીલ ફરજીયાત બનાવવા માટે તેમજ કટ અને પોલીશ્ડ ડાયમંડ ઉપર પણ ૧.૫ ટકાના દરે જીએસટી લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.