દેશમાં કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણથી બગડી રહેલી પરિસ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે સોમવારે ટિકાકરણને (Covid 19 Vaccination) લઈને મોટી જાહેરાત કરી છે. આ અંતર્ગત સરકાર 1 મે થી દેશમાં કોરોના વેક્સીન ટિકાકરણનો ત્રીજો તબક્કો શરૂ કરવા જઈ રહી છે. જેમાં 18 વર્ષથી વધારે ઉંમરના બધા લોકોને કોવિડ 19 વેક્સીન લગાવવામાં આવશે. કેન્દ્ર સરકારે આ નિર્ણય દવા કંપનીઓ અને ટોપ ડોક્ટર્સ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સોમવારે થયેલી બેઠક પછી કર્યો છે.