અચાનક કોરોના વાઇરસે કેટલાક રાજ્યોમાં ઉથલો માર્યો છે, ત્યારે બીજી તરફ સરકારે રસીકરણની પ્રક્રિયાને ઝડપી બનાવી દીધી છે. પહેલી માર્ચથી રસીકરણનો બીજો તબક્કો શરૂ થવા જઇ રહ્યો છે. જેમાં ૬૦ વર્ષથી વધુ વયનાને આવરી લેવામાં આવશે. સાથે જ જેમને બિમારી હોય અને ૪૫ વર્ષ કે તેથી વધુ વયના હોય તેમને પણ પહેલી માર્ચથી રસી આપવાનું શરૂ કરી દેવામાં આવશે.