કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું એ પ્રમાણે 1લી માર્ચથી વેક્સિનેશન સૃથળ પર નોંધણી કરાવીને 60 વર્ષથી ઉપરના નાગરિકો વેક્સિન મેળવી શકશે. તે ઉપરાંત કોઈ બીમારીમાં સપડાયેલા 45 વર્ષથી વધુ વયના નાગરિકોને પણ કેન્દ્ર પર જઈને વેક્સિન મેળવવાની સુવિધા મળશે. જોકે, તે પહેલાં શનિ-રવિ એમ બે દિવસ સિસ્ટમ અપડેટ થવાની હોવાથી આખા દેશમાં વેક્સિનેશનનું કામ બંધ રહેશે.