મુસાફરોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા માટે ભારતીય રેલવેએ કેટલીક ટ્રેનોના ટાઇમ ટેબલમાં ફેરફાર કર્યા છે. ટ્રેન ટાઇમ શેડ્યૂલમાં આ ફેરફાર 1 જુલાઈથી અસરકારક રહેશે. દર વર્ષે ભારતીય રેલવે 1 જુલાઇથી સમયપત્રકમાં ફેરફાર કરે છે. સમય સાથે કેટલીક ટ્રેનોના નામ પણ બદલવામાં આવ્યા છે. બીજી તરફ, જુલાઈથી કેટલીક નવી ટ્રેનની કામગીરી પણ શરૂ થઈ રહી છે.