કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જાહેર કર્યું હતું કે પહેલી જાન્યુઆરીથી દેશમાં તમામ વાહનો માટે ફાસ્ટેગ ફરજિયાત કરવામાં આવી રહ્યું છે. તેમનું કહેવું હતું કે ફાસ્ટેગ મુસાફરો માટે ઉપયોગી છે કારણ કે ફાસ્ટટેગથી સમય અને ઈંધણની બચત થશે. રોકડ ચુકવણી માટે ટોલ પ્લાઝા ઉપર ઊભું રહેવું નહીં પડે અને ટેક્સ ચૂકવી શકાશે.