પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સોમવારે નાણાંમંત્રી નિર્મલા સીતારમણને વિમાન ઇંધણ (ATF)અને પ્રાકૃતિક ગેસને વસ્તુ અને સેવા કર (GST) અંતર્ગત લાવવા માટેની અપીલ કરી છે. આ ક્ષેત્રમાં વિવિધ પ્રકારના ટેક્સમાંથી રાહત આપવા માટે અને વ્યાપાર માહોલને સુધારવાના હેતુથી તેમણે આ પ્રસ્તાવ રાખ્યો હતો.
જીએસટી લાગુ કર્યા પછી પેટ્રોલિયમ પદાર્થોને તેના દાયરાની બહાર રાખ્યા હતા
એક જુલાઇ 2017માં GST રજૂ કર્યા પછી એક ડઝનથી વધારે કેન્દ્રીય અને રાજ્ય કરોને આમા સામેલ કરવામાં આવ્યા હતા. પરંતુ પાંચ ચીજો, જેમાં ક્રૂડ ઓઇલ, પ્રાકૃતિક ગેસ, પેટ્રોલ, ડિઝલ અને વિમાન ઇંધણને જીએસટીમાંથી બહાર રાખી હતી. આમ કરવા પાછળ રાજ્ય સરકારોની રાજસ્વ માટે આ વસ્તુઓ ઉપર નિર્ભરતાનો હવાલો આપ્યો હતો.