૧૫ વર્ષ જૂના ૯ લાખ સરકારી વાહના સડક પર પ્રતિબંધિત થઇ જશે. તેના સ્થાને નવા વાહનો ખરીદવામાં આવશે તેમ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.
આ વાહનો કેન્દ્ર અને રાજ્ય સરકારો, ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન અને જાહેર ક્ષેત્રના એકમોમાં અત્યાર સુધી ઉપયોેગમાં લેવામાં આવી રહ્યાં છે.