કોરોના મહામારીને કારણે બંધ સ્કૂલોને હંગામી ધોરણે ચાલુ કરવા માટે કેન્દ્ર સરકારે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) બહાર પાડી દીધી છે. એસઓપીમાં ૨૧ સપ્ટેમ્બરથી ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે કેટલીક નિશ્ચિત શરતો સાથે સ્કૂલો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે વિદ્યાર્થીઓ માટે સ્કૂલમાં આવવા માટે વાલીઓની લેખિત પરમિશનને ફરજિયાત બનાવાઈ છે તે ઉપરાંત વિદ્યાર્થીઓએ ૬ ફૂટનું અંતર પણ જાળવવું પડશે. કન્ટેઈનમેન્ટ ઝોનની સ્કૂલો ખોલવાની મંજૂરી અપાઈ નથી. ક્વોરન્ટાઈન ઝોનના વિદ્યાર્થી, ટીચર અથવા તો કર્મચારી સ્કૂલ નહીં આવી શકે.
વિદ્યાર્થીઓ માટેની ગાઈડલાઈન
સ્કૂલ આવવા માટે માતાપિતાની લેખિત મંજૂરી લેવી પડશે
ફિઝિકલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવું પડશે.
ગાઈડલાઈન અનુસાર જિમનો ઉપયોગ કરી શકાશે.
સ્વિમિંગ પૂલ, સ્પોર્ટ્સ એક્ટિવિટી પર પ્રતિબંધ.
વિદ્યાર્થીઓ પુસ્તકો, કોપી, પેન્સિલ, પેન, વોટર બોટલ જેવી વસ્તુઓ એકબીજાને નહીં આપી શકે.
પ્રેક્ટિકલ સમયે વિદ્યાર્થીઓને અલગ અલગ સેશનમાં જવુ પડશે.
સ્કૂલો માટે ગાઈડલાઈન
વિદ્યાર્થીઓ માટે અલગ ટાઈમ સ્લોટની વ્યવસ્થા કરવી પડશે.
ક્લાસરૂમને બદલે બહાર ખુલ્લામાં ભણાવી શકાશે.- ઓનલાઈન અને ડિસ્ટન્સ ર્લિંનગની પણ વ્યવસ્થા કરવી પડશે.
સ્કૂલ ખોલતા પહેલા આખા પરિસર, ક્લાસરૂમ, લેબોરટરી, બાથરૂમને સેનિટાઈઝ કરવા પડશે.
જે સ્કૂલોનો ક્વોરન્ટાઈન સેન્ટર તરીકે ઉપયોગ કરાયો હતો તેને સારી રીતે સેનિટાઈઝ કરવી પડશે.
૫૦ ટકા ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફને ઓનલાઈન ટીચિંગ અને ટેલી કાઉન્સિલ માટે સ્કૂલ બોલાવી શકાશે.
સેનિટાઈઝેશન અને તપાસ માટે ગાઈડલાઈન
પલ્સ ઓક્સિમીટરની વ્યવસ્થા ફરજિયાતપણે કરવાની રહેશે.
સફાઈ કર્મચારીઓને થર્મલ ગન, ડિસ્પોઝલ પેપર, ટુવાલ, સાબુ, ૧ ટકા સોડિયમ હાઈપોક્લોરાઈડ સોલ્યુશન આપવું પડશે.
શિક્ષકો અને કર્મચારીઓને ફેસ માસ્ક, હેન્ડ સેનિટાઈઝર ઉપલબ્ધ કરાવવાની જવાબદારી સ્કૂલ મેનેજમેન્ટની રહેશે. કચરાપેટીઓ બંધ હાલતમાં રાખવી પડશે.
આ લોકોને સ્કૂલમાં એન્ટ્રી નહીં મળે
કોરોનાના લક્ષણોવાળા વિદ્યાર્થીઓ અથવા ટીચર, કર્મચારી બીમાર જણાય તો સ્કૂલમાં પ્રવેશ નહીં મળે.
વિદ્યાર્થી, ટીચર અથવા તો કર્મચારીમાં લક્ષણો જણાય તો તેમને તરત આઈસોલેટ કરવા પડશે. વિદ્યાર્થીઓના કિસ્સામાં તેમના વાલીઓને જાણ કરવી પડશે. જ્યાં સુધી ડોક્ટર તપાસ ન કરે ત્યાં સુધી તેમને ફેસ માસ્ક પહેરવું પડશે.