Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬થી ધો. ૧૦ અને ધો. ૧૨ની પરીક્ષા બે વાર આપવાનો વિકલ્પ આપવામાં આવશે તેમ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને એક નિવેદનમાં જણાવ્યું છે. શિક્ષણ પ્રધાન છત્તીસગઢમાં પીએમ શ્રી (પ્રાઇમ મિનિસ્ટર સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા) યોજના શરૂ કરવાના પ્રસંગે એક કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યાં હતાં.
આ યોજના હેઠળ રાજ્યની ૨૧૧ શાળાઓનો પુન : વિકાસ કરવામાં આવશે. આ  કાર્યક્રમનું આયોજન રાયપુરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય સભાગૃહમાં કરવામાં આવ્યું હતું.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ