રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની (Western Disturbance) અસરમાં ઘટાડો થવાની સાથે જ શિયાળો (Winter) ફરી પૂરજોશમાં છે. રાજ્યમાં વર્તમાન સિઝનમાં નલિયા 4 ડિગ્રીના (Naliya) નીચા તાપમાન સાથે ઠંડુગાર બન્યું છે. જ્યારે અમદાવાદમાં ગઈકાલે લઘુતમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું છે. દરમિયાનમાં હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં બે દિવસ માટે આ વિસ્તારોમાં કોલ્ડવેવની (Cold Wave Forecast) આગાહી કરવામાં આવી છે.