કોલ ટર્મિનેશન ચાર્જ સાથે સંકળાયેલા નિયમોમાં અનિશ્ચિતતાના કારણે મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ જિઓએ બુધવારે જાહેરાત કરી હતી કે ગુરુવારથી જિઓના ગ્રાહકોએ અન્ય નેટવર્કમાં કરાતા વોઇસ કોલ માટે પ્રતિ મિનિટ ૬ પૈસા ચૂકવવા પડશે. આ માટે જિઓના ગ્રાહકોએ IUC ટોપ અપ વાઉચર્સ ખરીદવાં પડશે