દેશમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાન માટે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોને થેન્કયુ પીએમ મોદી.. લખેલા બેનર લગાવવાનો આદેશ આપ્યો છે.
આ માટે યુજીસી દ્વારા યુનિવર્સિટીઓ સાથે હિન્દી અને અંગ્રેજી ભાષામાં હોર્ડિંગ તેમજ બેનરની ડિઝાઈન પણ શેર કરવામાં આવી છે. આ ડિઝાઈન સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા ઉપલબ્ધ કરાવાઈ છે. આવી એક ડિઝાઈનમાં દેશમાં મફત રસી માટે પીએમ મોદીનો આભાર માનવામાં આવ્યો છે.
આવુ જ એક બેનર યુજીસીએ પોતાની વેબસાઈટ પર પોસ્ટ કરી દીધુ છે. જેમાં પીએમ મોદીની તસવીર સાથે લખાયુ છે કે, તમામ માટે રસીના ડોઝ અને તે પણ મફત....