'રેવડી સંસ્કૃતિ' પર દેશમાં રાજકીય ચર્ચા ચાલી રહી છે. મફત યોજનાઓને લઈને ઉભો થયેલો આ મુદ્દો હવે દેશની સૌથી મોટી અદાલત સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. આવી સ્થિતિમાં મંગળવારે કોર્ટે કહ્યું કે મફત યોજનાઓ એક મહત્વપૂર્ણ મુદ્દો છે, તેના પર ચર્ચા કરવાની જરૂર છે. આમ આદમી પાર્ટી, તમિલનાડુની DMK, આંધ્રપ્રદેશની સત્તારૂઢ YSR કોંગ્રેસ અને મધ્ય પ્રદેશની મહિલા કોંગ્રેસના