વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કેબિનેટ બેઠક બાદ 'PM ગરીબ કલ્યાણ અન્ન યોજના'ને વધુ છ મહિના લંબાવવાની જાહેરાત કરી છે. આ યોજના 31 માર્ચે સમાપ્ત થઈ રહી હતી હવે સપ્ટેમ્બર સુધી મફત દેશના કરોડો જરૂરિયાતમંદોને રાશન મળશે.
પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, 'ભારતની શક્તિ દેશના દરેક નાગરિકની શક્તિમાં રહેલી છે. આ શક્તિને વધુ મજબૂત કરવા માટે સરકારે સપ્ટેમ્બર 2022 સુધી વધુ છ મહિના માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. દેશના 80 કરોડથી વધુ લોકો પહેલાની જેમ તેનો લાભ લઈ શકશે.