-
પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ભડિયાદ મેળામાં જતાં પદયાત્રીઓ માટે મનસુરી પરિવાર- સરખેજ, ઉમંગ સેવા ટ્રસ્ટ અને મંગલ મંદિર માનવ સેવા-બગોદરા દ્વારા વિના મૂલ્યે મેડિકલ સેવા અને પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે 6 હજાર શ્રધ્ધાળુઓએ લાભ લીધો હતો. ઉમંગ ટ્રસ્ટના સરફરાજ મનસુરી, નઇમ પઠાણ વગેરે. દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.