યુપી સરકારે રાજ્યમાં પોપ્યુલેશન કન્ટ્રોલના કાયદો લાગુ કરવા માટેની તૈયારી કરી લીધી છે.આ માટેનો ડ્રાફ્ટ બનાવીને તૈયાર છે.
આ ડ્રાફટમાં કરવામાં આવેલી જોગવાઈઓ અંગે મળતી વિગતો પ્રમાણે 2થી વધારે બાળકો હોય તેમને સરકારી નોકરી માટે અરજી કરવાથી માંડીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લડવા પર રોક લગાવવાનો પ્રસ્તાવ છે.
આ ડ્રાફટને સરકારની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવ્યો છે અને 19 જુલાઈ સુધી તેના પર લોકોના મંતવ્યા માંગવામાં આવ્યા છે.આ ડ્રાફટ એવા સમયે રજૂ કરાયો છે જ્યારે 11 જુલાઈએ યોગી સરકાર નવી પોપ્યુલેશન પોલિસી જાહેર કરવા જઈ રહી છે.